GSTV

“પાકિસ્તાન-ચીની” ભાઈ-ભાઈ, મસૂદ અઝહરને આ રીતે બચાવી રહ્યું હતું ચીન

આતંકવાદી સંગઠન જૈશ એ મહમદનાઆતંકવાદી મસૂદ અઝહરને આતંરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાન વિરોધ ચીને કર્યો છે. અમેરિકન થિંક ટેક કાઉનિલ ઓફ ફોરેન રિલેશનના એક કાર્યક્રમમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યુ કે, મસૂદ અઝહર વિરૂદ્ધ ઠોસ પુરાવારની જરૂર છે. આ ઉપરાંત તેમણે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં પાકિસ્તાનના વખાણ પણ કર્યા  હતા.

ચીન આતંકવાદ વિરૂદ્ધ લડવાના પ્રયાસનું હંમેશા પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યુ છે. વાંગ યીએ કહ્યું કે, વર્ષો પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરૂદ્ધ લડવાની અપીલ પાકિસ્તાનને કરી હતી. જેમાં પાકિસ્તાને અલ-કાયદા વિરૂદ્ધ લડાઈમાં ભાગ લીધો હતો. જેથી મસૂદ મામલે નિષ્પક્ષ નિર્ણય લેવો જોઈએ.

મહત્વનું  છે કે, 2016માં ઉરીમાં સૈન્ય ઠેકાણા પર આતંકવાદી હુમલો થયો હતો. જેમા સેનાના 17 જવાન શહીદ થયા હતા. ઉરીમાં થયેલા હુમલા પાછળ મસૂદ અઝહરનો હાથ હોવાનું માનવામાં આવે છે.

Related posts

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાંડકા બની ગયા

Harshad Patel

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah

અતિ અગત્યનું/ PUC પર બેદરકારી પડશે ભારે: RC થઇ જશે સસ્પેન્ડ, જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!