GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

કાશ્મીરથી ધ્યાન હટાવવાનું PAKનું ષડયંત્ર, કચ્છના સરક્રીક વિસ્તારમાં તૈનાત કર્યા કમાન્ડો

કાશ્મીરથી કલમ 37૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને બોખલાઈ ગયું છે, પાકિસ્તાને હવે કાશ્મીરથી ધ્યાન હટાવવા માટે એક નવું કાવતરું રચ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને સર ક્રીક વિસ્તાર નજીક એસએસજી કમાન્ડો તૈનાત કર્યા છે. ઇકબાલ-બાજવા ચોકી પર પાકિસ્તાને તેના કમાન્ડો તૈનાત કર્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ કમાન્ડોનો ઉપયોગ ત્યાં સ્થિત ભારતીય સુરક્ષા દળો સામે કાર્યવાહી કરવા માટે થઈ શકે છે.

READ ALSO

Related posts

Corona વચ્ચે છૂટછાટો પડી ભારે : એશિયામાં ભારત રોજ તોડી રહ્યું છે રેકોર્ડ, મૃત્યુ અને સંક્રમણ દરની સ્થિતિ ખતરનાક

Arohi

જીવલેણ વાયરસ: સુરતમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો

pratik shah

કાલુપુર બજારમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાન ખોલવામાં આવી, ત્રણ દુકાન વચ્ચે એક દુકાન થશે ઓપન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!