GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

પાકવીમાને લઈ ઉપવાસ પર બેઠેલા બે ખેડૂતોની હાલત લથડી પણ સરકાર ન હલી

પાક વીમાને લઇને રાજકોટમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોમાં બેની હાલત લથડી છે. આ ખેડૂતોના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. બેડી  માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ખેડૂતો અને  વેપારીઓ પાક વિમો, ચેકડેમ રિપેરિંગ, ભાવાંતર યોજના લાગુ કરવા સહિતના માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

ખેડૂતોની સાથે વેપારીઓ પણ ઉપવાસ આંદોલનમાં સામેલ થયા છે. સરકાર માંગ નહી સંતોષે ત્યાં સુધી ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ ખેડૂતોના આ આંદોલનને ટેકો આપ્યો છે. તો કિસાન સંઘ પણ ખેડૂતોની વહારે આવ્યુ છે. 

Read Also

Related posts

રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Nilesh Jethva

કોરોના વકર્યો, ગુજરાતમાં 2 ધારાસભ્ય કોરોના પોઝિટીવ અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી વેન્ટિલેટર પર

Nilesh Jethva

જામજોધપુર પંથકમાં બારે મેઘ ખાંગા : ચાર કલાકમાં છ ઇંચ વરસાદથી ત્રણ ગામો બેટમાં ફેરવાયા, ઉમિયા મંદિરમાં પાણી ઘુસ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!