GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

પાકનો નાપાક પ્લાન: :LoC પર લૉન્ચ-પેડ્ઝ ફરીથી એક્ટિવ, ઘાટીમાં ઘુસણખોરી કરવા 275 આતંકી તૈયાર

પાકિસ્તાન ભારતમાં સતત આતંકવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્કતાને એલઓસી પાસે આતંકી કેમ્પ ફરીવાર શરૂ કર્યા છે. આ કેમ્પમાં  આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મળતી માહિતી  મુજબ આ કેમ્પમાં 275 જેટલી જેહાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

સાત જેટલા લોન્ચ પેડ પર આતંકવાદીઓ સક્રિય થયા છે. આ તમામ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે અફઘાન અને પશતૂન સૈનિકોને પણ તૈયાર કરી રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ પણ સરહદ પર ગતિવિધિ વધારી છે. જેથી ભારતીય સેના પણ એલર્ટ થઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીઓકેમાં જમાત-એ-ઇસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે-તોઇબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓને ટ્રેનિંગ અપવામાં આવી રહી છે. જેને આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી લીડ કરી રહ્યું છે. સૂત્રો મુજબ લીપા, કાલુ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર આશરે 275થી વધારે આતંકવાદીઓનો જમાવડો થયો છે.

Read Also

Related posts

પ્રવાસી મજુરોને પરત બોલાવવા રાજ્યોએ કરવું પડશે આ કામ, સીએમ યોગીએ લીધો મહત્વનો નિર્ણય

Bansari

કોરોનાનું કાળચક્ર: વિશ્વમાં જીવલેણ વાયરસ 3 લાખથી વધુ લોકોને ભરખી ગયો, ચેપગ્રસ્તોની સંખ્યા 54 લાખને પાર

pratik shah

કોરોનાથી મૃત્યુ પામનારા અમેરિકનોને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ની શ્રદ્ધાંજલિ, પહેલા પાને છાપ્યાં એક લાખ નામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!