GSTV
Home » News » ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાનને રેલવે પ્રધાનની પોલ ખુલી છે. ભારતને ધમકી આપરનાર પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશિદ અહમદે પોતાની કારના નાણાની ચુકવણી ન કરતા એક શખ્સે જાહેરમાં ઉઘરાણી કરી. જે દરમ્યાન નૂર રહમાન નામના શખ્સ અને ભારતને ધમકી આપનાર રાશિદ અહમદ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

રાશિદ અહમદ પાસે કારના નાણા ચુકવવા માટે ફાફા છે અને તેઓ ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે ભાજપના પ્રવક્ત સંબિત પાત્રાએ રાશિદ અહમદના વાયરલ થયેલા વીડિયો અંગે કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, કારના નાણા ચુકવવાની તાકાત નથી અને ભારતને રાશિદ અહમદ પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે.

READ ALSO

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!