GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ભગવાન જગન્નાથની નગરચર્યામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ભક્તોના શરીર પરની પેઈન્ટિંગ, સ્ટેટ્યૂ ઓફ યુનિટી

ભગવાન જગન્નાથએ પૂર્ણ પુરુષોત્તમ છે. તમામ વર્ગ, જાતિ, જ્ઞાતિના લોકો ભગવાનમાં આસ્થા ધરાવે છે. ત્યારે કેટલાક ભક્તો શરીર પર પેઈન્ટિંગ કરીને રથયાત્રામાં સામેલ થયા હતા. 142મી રથયાત્રા હોવાના કારણે કેટલાક ભક્તોએ શરીર પર 142 નંબર પણ ચીતરાવ્યો હતો. તો પીઠ પર વિશ્વરૂપ સ્વરૂપનું પેઈન્ટિંગ પણ ચિતરાવ્યો હતો.

રથયાત્રામાં 15 ગજરાજો સામેલ

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન ગણેશનુ સ્વરૂપ ગણાતા ગજરાજનું વિશેષ મહત્વ રહેલુ છ. ત્યારે આ વર્ષે રથયાત્રામાં 15 ગજરાજો સામેલ થયા છે. આ ગજરાજો જે વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યા લોકો ગજરાજને જોવા ઉમટી પડતા હતા.

૧૦૧ ટ્રક બન્યા આકર્ષણનું કેન્દ્ર

રથયાત્રામાં વિવિધ ટેબ્લો સાથેના ૧૦૧ ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીનો ટેબ્લો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ટ્રકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી.

Read Also

Related posts

રથયાત્રા સમય કરતાં મોડી ચાલી, જ્યારે શાહપુર અને દરિયાપુરમાં પોલીસની ચિંતાને કરી હતી દૂર

GSTV Web News Desk

અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Nilesh Jethva

અમદાવાદ: ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!