GSTV

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Last Updated on November 27, 2021 by Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના પરિવારને 50 હજારની આર્થિક સહાય માટે ફોર્મ વિતરણ ચાલી રહ્યુ છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ સહાયના ફોર્મ લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે સિવિલમાં પણ વ્યવસ્થાનો અભાવ અ સરકારી તંત્ર વચ્ચે સંકલન જોવા મળ્યુ ન હતું. જેના કારણે એક ફોર્મ લેવા માટે લોકોએ અનેક ધકકા ખાવા પડ્યા હતાં. કેટલાક લોકો સરકાર મદદ કરે છે કે, મજાક તેમ પણ કહેતા પણ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ છે. મણિનગરમાંથી 475, અસારવામાંથી 366 અને વટવામાંથી 245 ફોર્મ ભરાઈને આવ્યા છે. શનિવાર-રવિવાર હોવા છતાં સહાયની કામગીરી ચાલુ જોવા મળી હતી. જેમાં મણિનગરમાં 149, અસારવામાં 76 અને વટવામાં 25 લોકોને સહાય ચુકવવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાની થર્ડ વેવથી પોલીસ બેડામાં ફફડાટ, 1500થી વધુ કર્મીઓ ત્રીજી લહેરમાં સંક્રમિત થતાં તંત્ર એલર્ટ

Dhruv Brahmbhatt

કોરોનાકાળમાં લગ્ન કરનારા ચેતી જજો નહીંતર…, માત્ર એક જ સપ્તાહમાં ગાઇડલાઇનનો ભંગ કરનારા 11 ગુના નોંધાયા

Dhruv Brahmbhatt

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!