GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લોકડાઉનમાં ઘરે બેઠા-બેઠા કરો પેઈડ ઈન્ટર્નશિપ, 4 કંપનીઓ આપી રહી છે તક

Recruitment 2020

કોરોના વાયરસનાં કહેરને ખત્મ કરવા માટે દેશમાં 14 એપ્રિલ 2020 સુધી લોકડાઉન છે. ઉલ્લેખનીય છેકે, આ વાયરસને કારણે દેશની આર્થિક વ્યવસ્થા બગડી રહી છે, ઘણા લોકોની નોકરીઓ પણ તેમના હાથમાંથી જતી રહી છે. એવામાં ઘણી કંપનીઓ એવી છે, જે ફ્રેશર્સને પેઈડ ઈન્ટર્નશિપ ઓફર કરી રહી છે. કમાલની વાત તો એ છેકે, કંપનીઓ વર્ક ફ્રોમ હોમ પણ આપી રહી છે.

Web Development at Ideoholics Design Studio કંપની ઘરેથી જ કામ કરવા માટે મહિને 10 હજાર રૂપિયા આપશે. તેમાં આવેદન કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2020 છે. આ જોબ માટે HTML, CSS અને Adobe XDની જાણકારી હોય તે અરજી કરી શકે છે. તેની લિંક https://bit.ly/IE-215 પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.

WBusiness Development (Sales) at SureT નામની કંપની ઘરેથી જ કામ કરવા માટે મહિને 10 હજાર રૂપિયા આપશે. તેમાં આવેદન કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2020 છે. આ જોબ માટે અંગ્રેજી અને હિંદીનાં જાણકાર અરજી કરી શકે છે. તેની લિંક  https://bit.ly/IE-216 પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.

Business Development (Sales) at HYBRIQUES TECHNOLOGY નામની કંપની ઘરેથી જ કામ કરવા માટે મહિને 7 હજાર રૂપિયા આપશે. તેમાં આવેદન કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2020 છે. આ જોબ માટે એડોબ ફોટોશોપ, એડોબ ઈલસ્ટ્રેટર, એડોબ ફ્લેશ અને એડોબ આફ્ટર ઈફેક્ટસનાં જાણકાર અરજી કરી શકે છે. તેની લિંક  https://bit.ly/IE-217 પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.

Operations at K21 Academy નામની કંપની ઘરેથી જ કામ કરવા માટે મહિને 7 હજાર રૂપિયા આપશે. તેમાં આવેદન કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2020 છે. આ જોબ માટે વર્ડપ્રેસ, ડિજીટલ માર્કેટિંગ, સર્ચ એન્જીન માર્કેટિંગ (SEM), સર્ચ એન્જીન ઓપ્ટિમાઈઝેશન (SEO)નાં જાણકાર અરજી કરી શકે છે. તેની લિંક https://bit.ly/IE-218Application પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.

આ બધાની વચ્ચે એઆઈસીટીઈએ કોરોના વાયરસ મહામારીની વચ્ચે આ વર્ષે પોતાની અનિવાર્ય ઈન્ટર્નશિપ પોલીસીને બદલી નાંખી છે. વિદ્યાર્થીઓને ઘરેથી કામ કરવાની અનુમતિ સિવાય કોઈ ઈન્ટર્નશિપ લેવાની અનુમતિ આપી નથી.

READ ALSO

Related posts

કોરોનાની સારવાર માટે નવી આશા, Ultraviolet કિરણો અને વિટામિન્સ દ્વારા વાયરસ થશે દૂર

Harshad Patel

વાવાઝોડાનું સંકટ: પોલીસ અને વહીટીતંત્ર એલર્ટ, સુરક્ષા એજન્સી પણ સતર્ક

pratik shah

કાલુપુર રેલ્વે સ્ટેશન પર કુલીઓને રોકવામાં આવતા ભારે રોષ, અઢી મહિનાથી છે બેરોજગાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!