GSTV
Home » News » સેન્સર બોર્ડમાંથી પહેલાજ નિહલાની બહાર, પ્રસૂન જોશીને મળી કમાન

સેન્સર બોર્ડમાંથી પહેલાજ નિહલાની બહાર, પ્રસૂન જોશીને મળી કમાન

લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા સેન્સર બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગીતકાર -લેખક પ્રસૂન જોશીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

પહેલાજ નિહલાનીને શુક્રવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. હવે તેમની જગ્યાએ જાણીતા લેખક, ગીતકાર પ્રસૂન જોશીને સેન્સર બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. પહેલાજ નિહલાનીને તેમના પદ પરથી દૂર કવાની ચર્ચાઓ ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ફિલ્મોમાં ક્ટ્સ અને વિવાદિત ટિપ્પણીઓના કારણે તેઓ કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા હતા. આ સાથે પહેલાજ નિહલાની પોતાના અડગ વલણના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિશાના પર આવી ગયા હતા.

 

Related posts

શાહિદ કપૂર સાથેના MMSથી લઇને Leak થયેલા આ Video સુધી, કરીના કપૂરના જીવનની આ છે 2 મોટી કોન્ટ્રોવર્સી

Bansari

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari

સવારે-સવારે પટૌડી પેલેસમાંથી લટાર માણવા નીકળ્યાં સૈફ-કરીના, લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં જોવા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!