GSTV
Baroda Trending ગુજરાત

પાદરા: પ્રેમ પ્રકરણના કારણે રણું ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ

પાદરાના રણુ ગામે મોડી રાતે એક જ કોમના બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રેમ પ્રકરણને લઈને સમાધાનની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ અને બે જૂથ આમને-સામને આવી ગયા હતા. તેમજ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક જૂથમાંથી છે અને અન્ય જૂથના ચાર મળીને 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક વ્યક્તિને વડોદરા રેફર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘાયલોને પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે. રણુ ગામે જૂથ અથડામણને લઈને સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પાદરાના રણું ગામે રાયોટિંગનો બનાવ.

પાદરાના રણું ગામમાં મોડી રાતે એકજ કોમના બે જૂથો વચે અથડામણ

પ્રેમ પ્રકરણના સમાધાનમાં જ મારામારી.

એક પક્ષના 6 અને બીજા પક્ષમાં 4 લોકોને ઇજાઓ

ઘાતક હથિયારો વડે બને પક્ષો ધ્વારા એક બીજા પર હુમલો કરતા ટોટલ દસ લોકોને ઈજા

એકને વડોદરા રેફર કર્યો જ્યારે બીજા તમામ લોકોને પાદરાની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી

પાદરા પોલીસે બંને પક્ષની ફર્યાદ લઈ કાર્યવાહી હાથ ધરી

ઘટના સ્થળ પર પાદરા પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV