GSTV
Home » News » પદ્માવતી વિવાદ પહોંચ્યો સંસદના બારણે, I & B ની સંસદીય સમિતિ સામે ધા નાખશે ભણસાલી

પદ્માવતી વિવાદ પહોંચ્યો સંસદના બારણે, I & B ની સંસદીય સમિતિ સામે ધા નાખશે ભણસાલી

 વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતી માટે આજે મહત્વનો દિવસ છે. બહુચર્ચિત વિવાદ આજે સંસદમાં ગુંજશે. ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસુન જોશી સંસદમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કમિટી સમક્ષ હાજર થશે. જ્યાં તેઓ પોતાનો પક્ષ રજૂ કરશે.

તો બીજી બાજુ લોકસભાની પીટીશન કમિટિ સામે ભણસાલી સૂચના અને પ્રસાણ મંત્રાલય અને સેંસર બોર્ડ પોતાનો પક્ષ રજૂ કરશે. 17 નવેમ્બરે થયેલી કમિટીની બેઠકમાં એ નિર્ણય લેવાયો હતો કે ફિલ્મ સાથે જોડાયેલા પડકારો પર વિચાર કરવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને ચર્ચા કરવી જોઈએ.

પદ્માવતી વિવાદ બાદ જે રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેને જોતા કમિટીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે નક્કી કર્યું હતું કે સૌથી પહેલા ડાયરેક્ટર ભણસાલીને બોલાવીને તેમની રજૂઆત સાંભળવામાં આવે..

Related posts

પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ

Dharika Jansari

નેશનલ એવોર્ડ સન્માનિત સ્મિતા પાટીલે કેમ બદલ્યો હતો સિનેમાનો ચહેરો

Dharika Jansari

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!