GSTV
Home » News » ટૉપલેસ થઇને આ હસીનાએ બાથટબમાં આપ્યાં હૉટ પોઝ, તસવીરો જોઇને ઉડી જશે હોશ

ટૉપલેસ થઇને આ હસીનાએ બાથટબમાં આપ્યાં હૉટ પોઝ, તસવીરો જોઇને ઉડી જશે હોશ

હોલીવુડ એક્ટ્રેસ પદ્મા લક્ષ્મી મોટાભાગે ઇન્ટરનેટ પર પોતાની હૉટનેસના કારણે ચર્ચામાં રહે છે. પદ્માએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ટૉપલેસ થઇને પોઝ આપતી નજરે આવી રહી છે. તેના આ બોલ્ડ ફોટોઝ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યાં છે.

આ તસવીરમાં પદ્માના બોલ્ડ અંદાજને અત્યાર સુધીનો સૌથી હૉટ અંદાજ માનવામાં આવી રહ્યો છે. તસવીરના કેપ્શનમાં પદ્માએ લખ્યું છે, જ્યારે તેમે 6 મહિના સુધી રસ્તા પર રહો અને ફાઇનલી તમને 1 મિનિટનો ટાઇમ પોતાના માટે મળે.

ફેન્સ પદ્માની તસવીરો લાઇક કરવાની સાથે સાથે તેના પર કમેન્ટ પણ કરી રહ્યાં છે. કોઇ તેને પર્ફેક્ટ મોડલ કહે છે તો કોઇ ખૂબસુરત. જો કે કેટલાંક લોકો એવા પણ હતાં જેણે પદ્મા કરતામ બાથટબની વધુ પ્રશંસા કરી.

જણાવી દઇએ કે તાજેતરમાં જ પદ્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી હતી. તેણે જણાવ્યું કે ટીનએજમાં તેની સાથે તેના બૉયફ્રેન્ડે દુષ્કર્મ આચર્યુ હતુ. પદ્માએ જણાવ્યું કે તે સમયે તે ગભરાઇ ગઇ હતી તેથી એફઆઇઆર ન કરાવી શકી. તેણે તેવી મહિલાઓનો સપોર્ટ કર્યો જેણે આ દુખ સહન કર્યુ છે.

સોશિયલ મીડિયા પર પદ્મા ઘણી એક્ટિવ અને લોકપ્રિય છે. તેણે 21 વર્ષની ઉંમરે પોતાના મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

અગાઉ 2018માં તે ન્યૂડ ફોટોશૂટને લઇને ચર્ચામાં આવી હતી, જેમાં તેણે પિઝ્ઝા સાથે પોઝ આપ્યાં હતાં અને તે ખૂબ ચર્ચામાં આવ્યાં હતા.

પર્સનલ લાઇફની વાત કરીએ તો મોડેલે ફેમસ રાઇટર સલમાન રશ્દી સાથે લગ્ન કર્યા હતાં પરંતુ 2007માં બંને અલગ થઇ ગયાં હતા. મોડેલ ઉપરાંત પદ્મા એક લેખક પણ છે. સલમાન સાથે છૂટાછેડા લીધાં બાદ પદ્માએ પ્રિન્સેસ ડાયનાના ફાયનાન્સર રહેલા થિયોડોર ટેડડી ફોર્સ્ટમેનને ડેટ કર્યો. બંનેને એક દિકરી પણ છે. 2011માં 71ની ઉંમરે ટેડનું નિધન થઇ ગયુ.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!