GSTV
Home » News » મહિલાએ શારીરિક અડપલાં કર્યા અને પછી 10 લાખ માગ્યા, પુરૂષે 5 લાખમાં પતાવી પોલીસ બોલાવી લીધી

મહિલાએ શારીરિક અડપલાં કર્યા અને પછી 10 લાખ માગ્યા, પુરૂષે 5 લાખમાં પતાવી પોલીસ બોલાવી લીધી

પાદરાના પાટોદ ગામના ફાર્મ હાઉસમાં હની ટ્રેપનુ કાવતરૂ કરી નાણા પડાવાનો મામલો સામે આવ્યો છે. પોલસે પાંચ મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યુ હતુ કે શારીરિક અડપલા કરીને તેની પાસે 10 લાખની માંગ કરવામાં આવી હતી. અંતે 5લાખમાં સમાધાન થયા બાદ બીલ ગામે રૂપિયા આપવાનુ નક્કી થયુ હતુ. પોલીસને જાણ કરતા તમામ કારસાબાજોને પોલીસે ઝડપી લીધા હતા.

READ ALSO

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!