GSTV
Home » News » સુરતમાં PAASના આગેવાનો દારૂના 30 ડ્રમ સાથે નદી કિનારે પહોંચ્યા

સુરતમાં PAASના આગેવાનો દારૂના 30 ડ્રમ સાથે નદી કિનારે પહોંચ્યા

સુરતના પાસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાટીદાર વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં કાપોદ્રા વિસ્તારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. તાપી નદીના કિનારે દારૂ ગાળવામાં આવતો હતો. પાસ કાર્યકર્તાઓએ 30 ડ્રમ દારૂનો નાશ કર્યો હતો. પાસની કાર્યવાહી બાદ પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર પાસના આગેવાનો અને કાર્યકર્તાઓએ નદી કિનારે ચાલતા ગેરકાનૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી.

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!