GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ ખોડલ ધામ ટ્રસ્ટીઓ વચ્ચે મુલાકાત થઈ

રાજકોટમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ ખોડલ ધામ ટ્રસ્ટીઓ વચ્ચે મુલાકાત થઈ છે.

આ મુલાકાત બાદ હાર્દિક કહ્યુ છે કે, નરેશ પટેલ અમારી સાથે છે. તેણે એ પણ કહ્યુ કે ખોડલધામ ટ્ર્સ્ટીઓએ ઈમાનદારીથી લડવાની સલાહ આપી છે.

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા સરદાર પટેલ ભવનમાં થયેલી મુલાકાત દરમિયાન કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલા અનામત ફોર્મ્યુલા અંગે પણ વાતચીત થઈ છે.

આ મુલાકાત અંગે નરેશ પટેલ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. મીડિયા તેમના નિવેદનની રાહ જોઇ રહ્યુ હતું, ત્યારે તેઓ અન્ય દરવાજેથી રવાના થયા હતા.

Related posts

LAC પર બેકફૂટ આવ્યું ચીન, 62 ચોકી અને પોસ્ટ હટાવી દીધી છતાં ભારતીય સેના છે હાઈએલર્ટ

Harshad Patel

ભાવનગરનાં ઘોઘા બંદરે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સુચના

pratik shah

બે રાજ્યોમાં વહેચાયેલું છે અહીંનું રેલવે સ્ટેશન, અડધું મહારાષ્ટ્રમાં તો અડધુ છે ગુજરાતમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!