GSTV
Home » News » દિનેશ બાંભણિયાની ધરપકડઃ હાર્દિક અને ચિરાગની પણ મુશ્કેલીમાં વધારો

દિનેશ બાંભણિયાની ધરપકડઃ હાર્દિક અને ચિરાગની પણ મુશ્કેલીમાં વધારો

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની ધરપકડ કરાઇ છે. હાર્દિક સહિતના છ આરોપીઓ સામેના રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયાની ધરપકડ કરાઇ છે. કોર્ટમાં હાજર થવાના ન કારણે દિનેશ બાંભણિયાની ધરપકડ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંભણીયાની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે દિનેશ બાંભણીયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરાયું હતું. હવે આ રાજદ્રોહ કેસમાં ધરપકડ થયા બાદ સેશન્સ કોર્ટમાં તેમની ચાર્જશીટ ફ્રેમ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરાઈ છે. કોર્ટે તહોમતનામા પર ત્રણેયની સહી માંગી. જજે ટકોર કર્યા બાદ હાર્દિકે સહી કરી હતી. રાજદ્રોહ કેસમાં 18 પાનાની ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાની ધરપકડ કરવામાં આવતા પાસ કન્વીનર નીખિલ સવાણીએ પ્રતિક્રિયા આપી હતી. નીખિલ સવાણીએ કહ્યુ કે, દિનેશ બાંભણિયાની ધરપકડ નથી કરવામાં આવી તેઓને માત્ર અટકમાં લેવામાં આવ્યા છે. હાર્દિક સહિતના છ આરોપીઓ સામેના રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયાની ધરપકડ કરાઇ છે.

Related posts

ગુજરાતમાં આગામી 7 જુલાઇએ 10 નગરપાલિકાઓમાં પેટા-ચૂંટણી યોજાશે

Mansi Patel

અમદાવાદમાં સ્કૂલ રીક્ષા અને સ્કૂલવાનના ચાલકોની ગુરૂવારે હડતાળ

Mansi Patel

શિખર ધવનનો ઈમોશનલ મેસેજ, વીડિયો નાખીને વર્લ્ડકપને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!