GSTV
Home » News » સાઈના બાદ પી.વી સિંધુએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો, 2 બ્રોન્ઝ મેડલ થયા પાક્કા

સાઈના બાદ પી.વી સિંધુએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો, 2 બ્રોન્ઝ મેડલ થયા પાક્કા

એશિયન ગેમ્સના બેડમિન્ટન વુમન્સ સિંગલ્સના મુકાબલામાં ભારતીય ખેલાડી પી.વી.સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પી.વી.સિંધુએ થાઈલેન્ડની ખેલાડી નિટચિયોન જિંદાપોલને 21 વિરુદ્ધ 11, 21 વિરુદ્ધ 16 અને 21 વિરુદ્ધ 14ના સેટમાં હરાવીને સેમીફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાઈના નહેવાલ બાદ સિંધુએ સેમિફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોવાથી બેડમિન્ટન વુમન્સ સિંગલ્સની સ્પર્ધામાં ભારતના ખાતામાં બે બ્રોન્ઝ મેડલ પાક્કા થઈ ગયા છે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!