વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 એપ્રિલથી ચૂંટણી સભાઓ ગજવવાનું શરૂ કરશે. પીએમ મોદી 10 એપ્રિલે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ચૂંટણી પ્રચાર કરશે. આ વખતે ભાજપે આણંદમાં મિતેષભાઈ પટેલને ટિકિટ આપી છે. 10 એપ્રિલે આણંદના વલ્લભવિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન ખાતે પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત 14 એપ્રિલે ભાજપના સ્ટાર પ્રચાર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પેટલાદ અને ખંભાત ખાતે પણ જનસભાને સંબોધન કરશે.
READ ALSO
- BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, પુત્રી ઘાયલ
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ