GSTV
Home » News » ચિદમ્બરમ જેલમાં કેદી નંબર 1449, ખૂબ ગરમી લાગે છે અને દાળભાત જ ખાય છે

ચિદમ્બરમ જેલમાં કેદી નંબર 1449, ખૂબ ગરમી લાગે છે અને દાળભાત જ ખાય છે

આઈએનએક્સ મીડિયા મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ જેલમાં ગરમીથી પરેશાન છે. તેમને કેદી નંબર 1હજાર 449 આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલ દ્વારા બનાવવામાં આવતા તમામ ભોજનને તેઓ આરોગી રહ્યા છે. પરંતુ તેઓ જેલની રોટલી નથી આરોગી રહ્યા. રોટલી કરતા વધારે તેઓ દાળ અને ભાતને આરોગી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ જેલમાં આવતી દુર્ગધથી પરેશાન છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમને અન્ય કેદીઓથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચિદમ્બરમ પાસે જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકને પણ કેદ કરવામાં આવ્યા છે. ચિદમ્બરમ દેશમાં બનતી ઘટનાની જાણકારી માટે ન્યૂઝ પેપર પણ વાંચી રહ્યા છે.

READ ALSO

Related posts

મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને લુખ્ખાઓએ ફટકાર્યો, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

લો કેવા દિવસો આવી ગયા 13 પોપટને દિલ્લીની કોર્ટમાં બોલાવાયા….!

Dharika Jansari

17 ઓક્ટોબરનો દિવસ સિંહ રાશિ માટે લાવે છે રોજગારીની તક, તમારી રાશિ શું કહે છે જાણો ક્લીક કરી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!