GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મલ્ટીપ્લેક્સ અને સિંગલ થિયેટરોના માલિકોની વિંનતી, આ તારીખ સુધીમાં ખોલવાની આપો મંજૂરી

છેલ્લા દસ અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર એક પણ ફિલ્મ રીલિઝ થઇ નથી. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી ઉદ્યોગ ધંધા ટપ થઇ ગયા છે. પરિણામે થિયેટરના માલિકોને ભારી નુકસાન થઇ રહ્યું છે. આ મુસીબતમાંથી બહાર લાવવા માટે થિયેટરના ઓનરોએ ૩૦ જુન સુધી થિયેટરો શરૂ કરવાની મદદ માંહી છે.

સખતાઇથી દરેક સૂચનાઓનું પાલન કરીશું

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન અને સિંગલ સ્ક્રીનના માલિકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ૩૦ જૂન સુધીમાં થિયેટરો ખોલી આપવાની માગ કરી છે. થિયેટરમાં દર્શકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન આપવામાં આવશે અને સખતાઇથી દરેક સૂચનાઓનું પાલન કરીશું. જયપુરના થિયેટરના એક માલિકે જણાવ્યું હતુ કે, અમને આશા છે કે 15 જુન સુધીમાં અમને થિયેટરો ખોલવાની મંજૂરી મળી જશે. જોકે, અમે ગાઇડલાઇન્સનું પાલન કરવાની પણ બાહેંધરી આપી છે.

ફરજીયાત સખતાઇથી દરેક સૂચનાઓનું પાલન કરીશું

દર્શકોના એપમાં આરોગ્ય સેતુ ડાઉનલોડ કરેલું હોય તેની ચકાસણી કર્યા બાદ જ થિયેટરમાં પ્રવેશ આપવામાં આવશે. તદ્ઉપરાંત તેમણે માસ્ક અને ગ્લોવઝ પહેરવા પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. ટકીટો ઓનલાઇન જ ખરીદી શકાશે. થિયેટરમાં સીટિંગ એરેન્જમેન્ટની ફક્ત ૫૦ ટકા ટીકીટો જ ફાળવવામા આવશે. સિનેમાઘરોમાં સેનેટાઇઝેશનની પૂરી વ્યવસ્થા રાખવામાં આવશે. તેમજ એન્ટ્રી ગેટ પર દરેકના તાપમાન ચેક કરવામાં આવશે.તેમ છતાં કોઇ ઇમરજન્સી આવી જાય તો પીપીઇ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!