GSTV
Home » News » ભાજપના કાર્યક્રમનો 250 જેટલા સભ્યોએ બહિષ્કાર કરતા સપાટો બોલી ગયો, આ છે મોટું કારણ

ભાજપના કાર્યક્રમનો 250 જેટલા સભ્યોએ બહિષ્કાર કરતા સપાટો બોલી ગયો, આ છે મોટું કારણ

યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેરને લઈને હિન્દુ યુવા સંગઠનોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ સોમનાથને વેજ ઝોન દાખવવા પ્રત્યે દર્શાવેલી ઉદાસીનતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ વિજય રૂપાણીની સોમનાથ રાત્રી રોકાણ સમયે પાર્ટી કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયુ હતું. ત્યારે સોમનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગને લઈને ભાજપના કાર્યકરો વિફર્યા હતા. અને જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકોએ ઉધડો લીધો હતો. તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના કાર્યક્રમનો 250 જેટલા સભ્યોએ બહિષ્કાર કર્યો. જેથી ગીર સોમનાથમાં સપાટો પડી ગયો છે. અને તેઓએ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO


Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

દાહોદ નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા તાળાબંધી

Nilesh Jethva

અમદાવાદનો સરદાર ચોક ખંડેર હાલતમાં, પ્રતિમા સામે જોવાનો નેતા પાસે નથી સમય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!