GSTV

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Last Updated on August 24, 2019 by Bansari

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા પાકિસ્તાન ષડ્યંત્ર રચી રહ્યુ હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે પીઓકેમાં સક્રિય થયુ છે. પાકિસ્તાને પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડ સક્રિય થયા છે. જૈશ અને લશ્કરના આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે.

 જમ્મુ કાશ્મીરમાં 1990થી આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી જવાબદાર છે. ભારતને અસ્થિર કરવા માટે જૈશ આતંકવાદીઓને ટ્રેનિંગ આપે છે. જેથી ભારતમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસમાં છે. જેથી સરહદ પર સેનાને એલર્ટ કરવામાં આવી છે.

Read Also

Related posts

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!