GSTV
Home » News » પરપ્રાંતિયોને પાછા લાવવાની કવાયત તેજ, ગૃહ વિભાગે પોલીસને સોંપી કામગીરી

પરપ્રાંતિયોને પાછા લાવવાની કવાયત તેજ, ગૃહ વિભાગે પોલીસને સોંપી કામગીરી

રાજ્યમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ ગુજરાત છોડી હિજરત કરી ગયેલા પરપ્રાંતિયોને ગુજરાત પાછા લાવવાના પ્રયાસ તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરપ્રાંતીયોને ગુજરાત પરત લાવવાની જવાબદારી ગૃહ વિભાગે પોલીસને સોંપી છે.

રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ગુજરાત છોડીને ગયેલા તમામને પોલીસ પરત લાવશે. આ માટે ગુજરાત પોલીસ અન્ય રાજ્યની લોકલ પોલીસના સંપર્કમાં છે. પોલીસની અમુક ટીમ પણ બીજા રાજ્યમાં જઈને લોકોને પરત લાવી રહી છે. ડીજીપીની સૂચનાથી બીજા રાજ્યની લોકલ પોલીસ ગુજરાત છોડીને પરત આવેલા લોકોને સમજાવી રહી છે.

Related posts

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

બનાસકાંઠામાં ગૌચરની જમીન ખાનગી કંપનીને પધરાવાની તૈયારી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આપ્યું આવેદન

Nilesh Jethva

નર્મદા ડેમ પર થતું વીજ ઉત્પાદન કરવામાં આવશે બંધ, આ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!