GSTV
Home » News » નવી સરકાર રચાય તે પહેલા માલદીવ તરફથી PM મોદી અને ભાજપને શુભેચ્છાઓ મળી!

નવી સરકાર રચાય તે પહેલા માલદીવ તરફથી PM મોદી અને ભાજપને શુભેચ્છાઓ મળી!

modi magic

ભારતમાં સાતેય તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. આવનારી 23 તારીખે ચૂંટણી પરિણામો જાહેર કરાશે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં તારણ નિકળ્યું છે કે દેશમાં ફરી એક વખત મોદી સરકાર બનવાની આશા છે. નવી સરકાર રચાય તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને માલદીવ તરફથી શુભેચ્છાઓ મળી છે.

માલદીવનાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પીએમ મોદી અને ભાજપે અભિનંંદન પાઠવતા જણાંવ્યું કે,ભારત સાથે નિકટના સંબંધો યથાવત રહેવાની આશા-અપેક્ષા છે.

EXIT POLLS માં ફરી એક વખત મોદી સરકાર રચાવાનાં સંકેતો મળી રહ્યા છે. પરિણામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા મોહમ્મદ નશીદે ટ્વિટ કરીને જણાંવ્યું કે,’ભારતીય ચૂંટણીઓ પુરી થઇ ગઇ છે, આ સાથે જ નરેન્દ્ર મોદી અને ભાજપને ખુબ ખુબ મુબારકબાદી”. મને વિશ્વાસ છે કે માલદીવની જનતા અને સરકાર વડાપ્રધાન મોદી અને ભાજપનાં નેતૃત્વવાળી સરકાર સાથે નિકટની સહયોગ જાળવી રાખવામાં ખુશીનો અનુભવ કરશે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!