GSTV

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Last Updated on July 26, 2021 by Vishvesh Dave

શાહમૃગ એ વિશ્વનું સૌથી મોટુ પક્ષી છે, જો તમને નાના પક્ષીઓ ગમે છે તો આ મોટા દેખાતા પક્ષીને પ્રેમ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે કેટલીકવાર આ એવી રીતે લાત મારે છે કે માનવ શરીર સહન ન કરી શકે. એક વીડિયો સામે આવ્યો છે. તેમાં શાહમૃગ દોડી રહ્યું છે, તે એક વ્યક્તિની પાછળ દોડી રહ્યું છે. અને તે વ્યક્તિ કોઈક વાહન પર છે.

આ વિડિઓમાં શાહમૃગ દોડવાની સાથે સાથે વિચિત્ર અવાજો પણ કરી રહ્યું છે. તેનો અવાજ જાણે કોઈ જોરથી ચીસો પાડી રહ્યું હોય તેવો છે. સમાચાર લખવાના સમય સુધી આ વીડિયોને 15 હજાર વ્યૂ મળી ચૂક્યા છે.

આ રહ્યો વિડીયો

લો મરઘી આની પાછળ પડી ગઈ

આમણે તો રોકી જ દીધા

વધુ તેજ ભાગો ભાઇ

વીડિયો જોયા પછી, યુઝર્સએ કોમેન્ટ કરી અને કહ્યું કે જો તમારે બચવું હોય તો વધુ તેજ ભાગો ભાઇ.

ALSO READ

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!