GSTV

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

વડોદરા શહેરના ખાસવાડી, વાસણા અને અકોટા સ્માશનની OSD વિનોદ રાવે મુલાકાત લીધી હતી અને ખરા અર્થમાં કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા અને તેઓને પડતી તકલીફો સાંભળી હતી. તદ્ ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી સ્મશાનમાં કોરોનાં સંક્રમિત મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે કતારો લાગતી હતી તે માટે ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે ગોત્રીમાં જે ગેસ ચીતા બંધ છે તે સોમવાર, મંગળવાર સુધીમાં ચાલુ કરી દેવાશે.

ખાસવાડી સ્મશાનમાં હાલમાં 2 ગેસ ચીતા ચાલુ છે અને બાકીની 14 લાકડાની ચીતા છે તેને પણ કોવિડ નીતિ નિયમો પ્રમાણે કોરોનાં ડેટબોડીના ઉપયોગમાં લેવા માટે સૂચના આપી છે. પહેલા માત્ર ગેસ ચીતામાં કોરોનાં ડેટ બોડીઓની અંતિમક્રિયા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા 10 દિવસથી લાકડાની ગેસ ચીતા પર અંતિમક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

શાહરુખ ખાન જીવનભર આ ત્રણ વસ્તુઓ જ ખાઈ શકે છે, ફેન્સના સવાલ પર આપ્યો આ જવાબ

Karan

સરળતાથી લોન મેળવવા તમારા ક્રેડિટ સ્કોરને બનાવો શ્રેષ્ઠ, આ 6 ટિપ્સ અપનાવશો તો થશે ફાયદો

Ankita Trada

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!