GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મનરેગાના મજૂરોના સ્વાસ્થ્ય સાથે ચેડા : ધારાસભ્યએ સ્થળની મુલાકાત લેતા થયો પર્દાફાશ

અમરેલીના લાઠીમાં મનરેગાના મજૂરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયાની ઘટના સામે આવી હતી. રાભડામાં મજૂરોને ઓઆરએસનો એક્સપાયર્ડ થયેલા પેકેટ અપાયા હતા. આંગણવાડીની બહેનો દ્વારા મજૂરોને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ધારાસભ્ય વિરજી ઠુમરે રાભડાની મુલાકાત દરમિયાન ઘટના સામે આવી હતી.

વિરજી ઠુમરે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

વિરજી ઠુમરે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. મજૂરોને સિલ્વર પેકેટમાં આપવામાં આવતા ઓઆરએસના પેકેટની બનાવટ ડિસેમ્બર 2017 થી લઈને નવેંબર 2019 સુધીની ડેટની હતી. હાલ 2020 ચાલી રહ્યું છે. જેથી આ જથ્થો આજથી 6 મહિના પહેલા જ એક્સપાયર્ડ થઇ ચુક્યો હતો. તેમ છતાં અહીં કામકાજ કરી રહેલા લોકોને આ જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!