GSTV
Home » News » સાડી ભલે ભારતીય મહિલાઓની ઓળખ છે પરંતુ તેની બનાવટ કરી છે આ દેશે

સાડી ભલે ભારતીય મહિલાઓની ઓળખ છે પરંતુ તેની બનાવટ કરી છે આ દેશે

ભારતીય સ્ત્રીઓ માટે સાડી પારંપરિક પોષાક છે. પરંતુ શું તમે જાણો છો કે સાડીની શોધ ભારતમાં નથી થઈ ? જી હાં ઈતિહાસકારોનું માનીએ તો કપડાના વણાટની કલા 2800 1800 ઈસા પૂર્વના સમયે મેસોપોટામિયન સભ્યતા ભારતમાં લાવી હતી.

આમ તો સિંધુ ઘાટીના લોકો સુતરાઉ કાપડથી પરિચિત હતા. વર્ષો પહેલાથી લોકો લંગોટ જેવા કપડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતાં. સિંઘુ ઘાટીમાંથી સુતરાઉ કપડાના અવશેષો પણ મળી આવ્યા હતા.

જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ લોકોની કપડા પહેરવાની આદત બદલતી ગઈ. શરૂઆતના સમયમાં મહિલાઓ પોતાની કમર આસપાસ કપડું વીંટાળતી હતી. ધીરેધીરે તેમાંથી સાડીની ઉત્પત્તિ થઈ, પહેલા સ્ત્રીઓ ગોઠણ સુધીની લંબાઈનું કપડું બાંધતી ત્યારબાદ તેઓ વધારે લંબાઈના કપડાનો ઉપયોગ કરવા લાગી. ત્યારબાદ તેમાં લંબાઈમાં વધારો થતાં તેને આજના સમયની સાડીની જેમ કમર આસપાસ વીંટાળીને પહેરવાની શરૂઆત થઈ. આ રીતમાં પણ આધુનિકતા પ્રમાણે ફેરફાર થવા લાગ્યા.

Read Also 

Related posts

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

ચીનને બનાવ્યો ખાસ UFO, PHOTOS જોઈને સમગ્ર દુનિયા પડી અચંબામાં!

pratik shah

જ્યારે કબરમાંથી આવ્યો અવાજ મને અહીંયાથી બહાર નિકાળો, હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!