GSTV
Home » News » વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે ધ ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલનું આયોજન

વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે ધ ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલનું આયોજન

વડોદરા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ધ ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલનું આયોજન થયું છે. જેમાં 19 દેશોના વિદેશી કલાકાઓ તેમની સર્જનાત્મકતા રજૂ કરી છે. આ વિદેશી કલાકારોએ યુનિવર્સીટીના 125 એકરના કેમ્પસમાં વિવિધ સ્કલ્પચર બનાવે મુક્યા છે. જેમાં વોલ પેઈન્ટિંગ અને વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સ્કલ્પચર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

વિવિધ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા કેનવાસ પેઈન્ટિંગ, મોઝિક્સ આર્ટ, સ્ટોલ સ્કલ્પ્ચર અને ટેકસટાઈલ આર્ટ સાથેના થ્રીડી પેઈન્ટિંગથી સમગ્ર કેમ્પસ સજેલુ દેખાય છે. અને વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ મળી રહે તે માટે તજજ્ઞોએ પણ વિદ્યાર્થીઓને ખાસ ટ્રેનિંગ અને કોચિંગ આપી હતી.

Related posts

સુરતની આ શાળાએ ફીમાં કર્યો તોતિંગ વધારો, વાલીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva

સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવનનો ખતરો વધ્યો, દ્રારકા, પોરબંદર પર લગાવાયું નંબર 3નું સિગન્લ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!