GSTV
Gujarat Government Advertisement

વિશ્વ સિંહ દિવસ નિમિતે સાસણગીરમાં રેલીનું આયોજન

Last Updated on August 10, 2018 by Arohi

આજે વિશ્વ સિંહ દિવસ છે અને તેની ઉજવણી દેશભરમાં વિવિધ રીતે કરાઇ રહી છે. પ્રાણીઓમાં સિંહનું સ્થાન વિશેષ પ્રકારનું રહ્યું છે. સાસણગીર સિંહ અને સિંહ દર્શન માટે વિશ્વમાં પ્રસિધ્ધ છે ત્યારે સાસણગીરમાં આ પર્વ નિમિતે એક રેલીનું આયોજન કરાયુ. રેલીને નવનિયુકત ડીસીએફ રામકુમારે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વનવિભાગના કર્મચારીઓ, ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી. આ પ્રસંગે વનવિભાગના કર્મચારીઓ. વિવિધ સ્કૂલના શિક્ષકો,વિદ્ધાર્થીઓ સહિત લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

Gujarat Government Advertisement

Related posts

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!