GSTV

અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન

Last Updated on June 30, 2019 by Alap Ramani

અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોએ ગઈકાલે રેલવે લાઈન પર દેખાવો કરતા પોલીસ એલર્ટ બની છે. મૃતક પરિવારના રોષના કારણે જોડા ફાટક પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ સોમવારે રેલ રોકો  આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં ફાટક પાસે પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. 40 કલાક બાદ રવિવારે પહેલી ટ્રેન જોડા ફાટક પરથી પસાર થઈ હતી.

 

Related posts

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Bansari

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!