GSTV
Kutch ગુજરાત

ગાંધીધામમાં યોજાયો અંગદાન જાગૃતિ કાર્યક્રમ, અંગદાતાઓના પરિવારોનું કરાયું સન્માન

કચ્છનાં ગાંધીધામ નગરમાં અંગદાન પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં અંગદાન મહાદાનના સૂત્રથી લોકો વધુ અંગદાન કરે અને તે માટે જાગૃત્તિ વધે તેવો તેનો હેતુ હતો.

જે તે લોકોએ અંગદાન કર્યા છે, તેવા પરિવારોનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય નીમાબેન આચાર્ય, દિલીપ દેશમુખ અને ધવલ આચાર્યની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંગદાન કેટલું જરૂરી છે, તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃત્તિ માટે ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

MUST READ:

Related posts

મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ

Hardik Hingu

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari
GSTV