GSTV

ઘરે બેઠા આ રીતે બનાવડાવો તમારું ATM જેવું આધાર કાર્ડ, ફક્ત 5 દિવસમાં જ બનીને થઈ જશે તૈયાર

દરેક સ્થળે હવે આધારકાર્ડને ઓળખ અને દસ્તાવેજ તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. તેના વગર સહેજ પણ ચાલતું નથી. તેથી તેનો રોજ વપરાશ થાય છે અને ખરાબ થાય છે. UIDAIએ હવે ATM જેવું જ નવી ડીઝાઈનનું આધાર કાર્ડ આપવાનું શરૂ કર્યું છે. Aadhaar PVC card તરીકે તે ઓળખાય છે. તે કાર્ડ પાકિટમાં કે પર્સમાં સારી રીતે રહી શકે છે. જે ખરાબ થતું નથી. કારણ કે તે પ્લાસ્ટીકનું છે.

UIDAIએ હવે ATM જેવું જ નવી ડીઝાઈનનું આધાર કાર્ડ આપવાનું શરૂ કર્યું

કેવી રીતે બનાવવામાં આવે છે નવું આધાર કાર્ડ

UIDAIએની વેબસાઈટ પર જઈને માય આધાર કાર્ડ વિભાગમાં જઈને ઓર્ડર આખારકાર્ડ પીવીસી કાર્ડ પર ક્લિક કરો. ત્યાર પછી આધારની 12 અંકની સંખ્યા અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID નંબર અથવા 28 આંકડાનો આધાર નોંધણી ID (EID) નંબર તેમાં કંપોઝ કરીને ક્લીક કરો. પછી મોબાઈ ફોન પર આવેલા ઓટીપી નાંખીને તેના રૂ.50 ચૂકવો. બસ આટલું જ કરવાનું છે. ત્યાર બાદ તે ઘરે પોસ્ટ દ્વારા આવી જશે

READ ALSO

Related posts

ગુજરાતના પ્રથમ ભાજપા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર નેતા કેશુભાઈ પટેલની આ છે 60 વર્ષની રાજકીય કારકિર્દી

Karan

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel

દારૂને રાજસ્થાનથી નડિયાદ પહોંચાડવાનો ભાવ રૂપિયા 50 હજાર, પોલીસની સિન્ડીકેટ જાણવા કોન્સ્ટેબલની ધરપકડ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!