GSTV
Home » News » જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

જુનાગઢના માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે હાલમાં 109 જેટલા અનુસુચીત જાતિના લોકો સરકારી જમીન ઉપર પોતાના ભરણ પોષણ માટે ખેતી કરીને પોતાનું પેટીયું રળતા હતા. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ જમીન તારીખ 16 સપ્ટેમ્બર સુધીમાં ખાલી કરી આપવાની નોટીશો પાઠવતાં 109 આસામીઓ શું કરશે અને કયાં જાશે તેવા અનેક સવાલો થયા હતા. ત્યારે આજે જમીન ખાલી કરવવાના સમયમાં સૌરાષ્ટ્રભરમાંથી તમામ અનુસુચીત જાતિના આગેવાનો વડાળા ગામે એકઠા થયા હતા. આ જમીન ઉપર માંડવાઓ નાંખીને વિરોધ કરતાં આખરે ત્યાં આ જમીન ખાલી કરાવવાનો પ્રોગ્રામ મોકુફ રખાયો હતો.

READ ALSO

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!