GSTV
Home » News » હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશે

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશે

ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન ખાતાએ આગામી કરી છે..25મી એપ્રિલે ગરમીનું તાપમાન 44 સેલ્સીયસ ડીગ્રી રહેશે..હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે..26થી28 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે..અમદાવાદ,બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર, વડોદરા,રાજકોટ મહાનગરો સહીત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે..ગરમીનું તાપમાન 45ને પાર પહોંચશે.

રાજ્યના આરોગ્ય વિભાગે હિટવેવને લઇને તકેદારી રાખવાની સૂચના આપી છે..વધુ સમય તડકામાં ન રહી સુતરાવ કપડા પહેરવા. વધુ  પ્રમાણમાં છાસ અને પાણી પીવું. વધારે પડતો પરસેવો થાય, અશક્તિ લાગે, ચક્કર આવે કે પછી  ચામડી લાલ,ગરમ કે સુકી થાય તો તબીબની સલાહ લેવી.

READ ALSO

Related posts

લોકસભામાં મળેલી હાર બાદ દીદી આવ્યાં એક્શનમાં, લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

ગુજરાતનાં મુખ્ય સચિવનો આદેશ, ફાયર સેફટી મામલે આવશે તવાઈ

Path Shah

મોદીની મુલાકાત: કુમકુમ-તિલક સાથે માતા હિરાબાએ આપ્યા આશીર્વાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!