મુખ મૈથુન વિશે ઘણા લોકોમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, અંતે શુ આમ કરવું યોગ્ય હશે અથવા તો પછી આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર તો નહી પડે. પરંતુ તમને જણાવી દઇએ કે કામશાસ્ત્રમાં પણ મુખ મૈથુનનું વિધિવત વર્ણન. શાસ્ત્રના અનુસાર સેક્સ દરમિયાન આવી સ્થિતી જેનાથી તમને વધુ ઉત્તેજના અને સંતોષ પ્રાપ્ત થાય તેનાથી સારી પદ્ધતિ કોઇ બીજી ન હોઇ શકે. જ્યાં સુધી મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને મુખ મૈથુન ખૂબ પસંદ હોય છે. ઘણીવાર એવું બને છે કે મહિલાઓ પોતાના સાથીને ખુલીને આ વિશે જણાવી શકતી નથી. પરંતુ એવું કંઇ નથી કે તે તેને પસંદ કરતી નથી. જી હાં, પોતાના સાથીની મનોભાવનાને જાણવી સૌથી પહેલું કામ હોય છે. જો તમારો સાથી મુખ મૈથુનની ઇચ્છા ધરાવે છે તો તમે આમ કરવામાં મોડું ના કરશો અને પુરા સન્માન સાથે સેક્સ લાઇફનો આનંદ માણો.
વધુમાં તમે મહિલા સાથીને પોતાને જીભ અને હોઠ ફેરવીને ઉત્તેજીત કરી શકો છો તો તેને મુખ મૈથુન કહે છે. આમ કરવાથી મહિલા એકદમ ઉત્તેજના અનુભવશે અને તે ચરમ આનંદ (ઓર્ગેઝ્મ) અનુભવી શકે છે. આજે અમે તમને આ લેખમાં મુખ મૈથુન કરવાની પદ્ધતિઓ વિશે જણાવીશું. સેક્સ લાઇફનો આનંદ માણવો એક સ્વસ્થ જીવનનો મુખ્ય બિંદુ હોય છે.
નિતંબના નીચે ઓશીકું રાખો
મુખ મૈથુન માટે સારી પોઝીશન હોવી એકદમ જરૂરી છે. તમારી મહિલા પાર્ટનર સાથી સીધી પીઠના બળે સુતેલી હોય અને તેમા પગ ફેલાયેલા અને ખુલ્લા હોય. તમે તેમના પગ વચ્ચે સુઇ જાવ જેથી તમે તેના ગુપ્તાંગના કોઇપણ ભાગને સરળતાથી ચૂમી, ચાટી અને ચૂસી શકો. અહીં એક પરેશાની ગરદનના દુખાવાની થઇ શકે, તેના માટે નિતંબના નીચે ઓશીકું રાખી દો. આનાથી તેની યોનિ ઉપર રહેશે અને એક સારી પોઝીશનમાં આવી જશે. આ પોઝીશ્ન ભગશિશ્નને ચૂમવા અને ચાટવા માટે સારી છે.
શાનદાર પોઝીશન
યોગ્ય પોઝીશન બનાવ્યા બાદ તમે પોતાના સાથીના અંતવસ્ત્રો (પેન્ટી)ને તમારા દાંતોમાં ફસાવીને ધીમે ધીમે નીચેની તરફ લઇ જાવ. આ દરમિયાન તમારા ઉપરવાળા હોઠ તેના ગુપ્તાંગ પર ખસતા નીચે આવશે. આ સમયે તમે એકવાર તેની આંખોમાં જોવાનું ભૂલશો નહી. પેન્ટી નિકાળ્યા બાદ તમે આરામથી બેસીને તમારી જીભને ગુપ્તને ગુપ્તાંગની ઉપર ફેરવો, અને તમારી આંગળીઓની મદદથી ગુપ્તાંગ પર દબાણ બનાવો. આ એકદમ શાનદાર પોઝીશન હોય છે.
એક પોઝીશનમાં બંને ઉઠાવો મુખ મૈથુનનો આનંદ
આ પોઝીશન દરમિયાન અહીં એક ફેરફાર કરી શકાય. તમારી પાર્ટનર તે જ પ્રમાણે સુતી રહે, પરંતુ તમે ફરી જાવ અને તમારો ચહેરો પગની તરફ થઇ જશે, અર્થાત તમે તેના ઉપર તેની ઉંધી દિશામાં સુઇ જાવ. આ અવસ્થામાં તમારું ગુપ્તાંગ તેના ચહેરાની ઉપર હશે અને તે સરળતાથી તમારા લિંગને ચૂમી અને ચૂસી શકશે. આનાથી બંને મુખ મૈથુનનો આનંદ ઉઠાવી શકો છો.
બસ આટલી રાખો સાવધાની
જો તમારી મહિલા પાર્ટનર ઇચ્છતી નથી તો તમારા શરીરને થોડું ફેરવી દો. જેથી તમારું ગુપ્તાંગ મહિલાના ચહેરાથી દૂર થઇ જશે. ત્યારબાદ તમે તમારા શરીરને કોણી મદદથી તમારા પાર્ટનરના ભગ શિશ્નને સરળતાથી ચૂમવાનું શરૂ કરો. પરંતુ સાવધાની રાખવી પડશે કે તમારા સાથીના શરીર પર વધુ વજન પડે. આ પોઝીશનમાં તમારા પાર્ટનરની જાંગો સુધી પહોંચી શકો છો. આ દરમિયાન તે જાંઘોને ફેલાવીને બાહ્ય ભગોષ્ઠને ખોલી શકો છો.
પુરૂષો માટે એકદમ આરામદાયક પોઝીશન
એક પોઝીશનના રૂપમાં આને પણ અજમાવી શકાય જ્યારે મહિલા પોતાના નિતંબના બળે બેડના એક ભાગે સુતી હોય, તેના પગ ફર્શ પર ફેલાયેલા હોય. આ દરમિયાન પુરૂસઃઅ તેની જાંગો વચ્ચે પોતાના ઘુંટણના બળે બેસીને તેના ગુપ્તાંગને ચૂમી શકે છે. આ દરમિયાન જ્યારે મહિલા ઉત્તેજીત થઇ જાય તો તે પોતાની જાંગોની ખેંચીને પગ ફેલાવીને પાર્ટનરના ખભા પર, પીઠ પર રાખી શકે છે. આ દરમિયાન તેનો ભગ ક્ષેત્ર વધુ ખુલી જાય છે. આ પોઝીશન તે મહિલાઓ માટે સૌથી વધારે સારી છે જે ઇચ્છે છે કે તેનો પાર્ટનર તેની યોનિની અંદર પોતાની જીભનો પ્રવેશ કરાવે. આ પોઝીશન મહિલાઓને ટેબલ પર સુવડાવીને પણ કરી શકાય. આ પોઝીશનમાં પુરૂષ વધુ આરામ દાયક સ્થિતીમાં રહે છે કારણ કે તેને એકદમ ઓછું વળવું પડે છે.
મહિલાઓને ફાયદો
તમે મુખ મૈથુન માટે મહિલાને ઉપર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે પુરૂષ પોતાની પીઠના બળે સીધા સુઇ જાવ અને મહિલાને ઘુંટણના બળે તેની છાતી ઉપર આવી જાવ અને તેના ગુપ્તાંગોને પુરૂષના ચહેરાની પાસે લઇ જઇને અવસર આપો. આનાથી મહિલાઓને ફાયદો થાય છે કે તે મુખ મૈથુનની પ્રક્રિયાને પોતાના નિયંત્રણમાં રાખી શકે છે સાથે જ આ દરમિયાન તે તેના લિંગની સાથે રમી શકે છે.
કલ્પનાશીલ યુગલ માટે સારી પોઝીશન
આ પ્રક્રિયાને વધુ આગળ વધારી શકાય. તેમાં મહિલાના પગ ફેલાવીને ઉભી થઇ જાય અને પુરૂષ ઘુંટણના બળે બેસીને તેના ભગ ક્ષેત્ર પર પોતાના હોઠ વડે દબાણ નાખે. કલ્પનાશીલ યુગલ માટે વધુ એક સારી પોઝીશન છે. આમાં પુરૂષ પોતાની પીઠના બળે સીધા સુઇ જાય અને પગ વાળીને તેને ઉપર ઉપાડી લો. હવે મહિલા ઘુંટણના બળે પુરૂષના ચહેરાની ઉપર આવી જાય. આ દરમિયાન પગ ઘણા ફેલાયેલા હોય છે, તેનો ભગ ક્ષેત્ર પુરૂષના મોંઢાની ઠીક ઉપર હોય છે. આ દરમિયાન મહિલાની ભગ ક્ષેત્ર એકદમ ખુલી જાય છે. હવે પુરૂષ ઇચ્છે તો તે પોતાની જીભ મહિલાની યોનિમાં પ્રવેશ કરાવી શકે છે.
READ ALSO
- બોલિવૂડમાં થયું એન્કાઉન્ટર ત્યારે આ હીરોએ નિભાવ્યો છે દમદાર રોલ
- કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…
- સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા
- અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ
- કારગીલનું દ્રાસ સેક્ટર માઇનસ 24.3 ડિગ્રી તાપમાને થીજી ગયું