GSTV
Ahmedabad Trending ગુજરાત

JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યાં, IIM ખાતે વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગઇકાલે હુમલાની ઘટના બની હતી.ત્યારે આ ઘટનાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે..અમદાવાદના આઇ.આઇ. એમ રોડ પર વિદ્યાર્થીઓએ જેએનયુમાં થયેલા હુમલાને લઇ વિરોધ દર્શાવ્યો હતો. પોસ્ટર અને બેનરો લઇને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અને ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ JNUમાં થયેલી હિંસાને સખત શબ્દોમાં વખોડીને ન્યાય આપવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓના રોષને લઇને યુનિવર્સિટી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV