GSTV
Home » News » પ્રથમ ગ્રાસે મક્ષિકા, અલ્પેશ ભાજયમાં જોડાય તે પહેલા જ વિરોધનો વંટોળ

પ્રથમ ગ્રાસે મક્ષિકા, અલ્પેશ ભાજયમાં જોડાય તે પહેલા જ વિરોધનો વંટોળ

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તે પહેલા જ અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. ઘરઘાટી, લારીગલ્લા સહિત બાંધકામ કામદાર યુનિયને અલ્પેશ ઠાકોરનો વિરોધ નોધાવ્યો છે.

કામદાર યુનિયનનુ કહેવું છે કે અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીઓને ગુજરાતમાંથી ભગાડ્યા હતા અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાથી અમારી મુશ્કેલીમા વધારો થશે.

અલ્પેશ ઠાકોરને કોઈ પણ રાજકીય પક્ષે ન લેવો જોઈએ. બહારના રાજ્યમાંથી આવેલા લોકોને અલ્પેશ ઠાકોરનો ડર છે. જો ભાજપ અલ્પેશ ઠાકોરને લેશે તો અમે ભાજપને મત નહિ આપીએ.

Read Also

Related posts

નવા ટ્રાફિક નિયમને લઈને ખેડૂતોની ચિંતા વધી, સીએમને લખ્યો પત્ર

Nilesh Jethva

એકસાથે 3 સિંહ અને 1 સિંહણ કુવામાં ખાબકતા અરેરાટી, વન વિભાગે કર્યું રેસ્ક્યૂ

Nilesh Jethva

ભાવનગરમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં લાગી બે કિમી લાંબી લાઈનો, વિભારીબેન થયા ભાવુક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!