ગરમી વધી રહી છે, એર કન્ડીશનર અને રેફ્રિજરેટર બનાવનારી કંપનીઓ પણ નવી રેન્જ માર્કેટમાં ઉતારવા માંડી છે. આ વખતે ઑફ સિઝનના બદલે ઑન સીઝન સેલ શરૂ થઇ ગઇ છે, એટલેકે એસી અને ફ્રિજ સસ્તુ ખરીદવા માટે ગરમીની સીઝન સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યાં હતાં, તેઓ હવે સીઝન શરૂ થતા પહેલાં જ ખરીદી શકે છે.
સ્ટૉક વધવાની અસર
ગરમીમાં મોડું થાય, જેને કારણે કંપનીનો સ્ટૉક વધી ગયો છે. જેને કારણે સેમસંગ, હિટાચી અને પૈનાસોનિક જેવી કંપનીઓ ફ્રિજ અને એસી પર 20 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો એલજી આ સીઝનમાં 5 સ્ટાર એસી પર ધ્યાન કેન્દ્રીય કરી રહી છે, એટલેકે ગ્રાહકોને વિજળી બિલમાં રાહત મળી શકે.
ખરેખર, ગત દિવાળીએ પણ કંપનીઓના વેચાણે તેજી પકડી નહોતી. તો હવે ગરમીની સિઝનમાં મોડ઼ુ થવાને કારણે એસી અને ફ્રિજનુ વેચાણ નરમ પડ્યુ છે. જેને ધ્યાનમાં રાખીને કરિયરે ડેઢ ટન એસીના ભાવ 5-7 ટકા ઘટી ગયા છે. તો વ્હોલફૂલે પણ આ કેટેગરીમાં 3.5 ટકા સુધી કિંમત ઘટાડી છે, જો વાત કરીએ તો એલજીની રિપોર્ટ મુજબ રેફ્રિજરેટર સેંગમેન્ટમાં 5-9 ટકા ભાવ ઓછા થયા છે.
ડિસ્કાઉન્ટ સિવાય કંપનીઓ ખાસ ગરમીની સિઝન માટે નવી વેરાયટી માર્કેટમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે. તો કંપનીઓને આશા છે કે એપ્રિલ સુધી વેચાણમાં તેજી આવી જશે.
READ ALSO
- દેશે સૌર ઉર્જા ક્ષમતામાં કર્યો ઝડપી વિકાસ, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સૌર ક્ષમતામાં ત્રણ હજાર મેગાવોટથી વધુનો થયો વધારો
- ઉનાળાની રજાઓમાં ટ્રેનમાં મુસાફરી બનશે સરળ, આ રેલવેએ મુસાફરોને કન્ફર્મ ટિકિટ આપવા લીધો મોટો નિર્ણય
- બિસ્તરા બોરિયા બાંધશે! / સેમસંગ આપશે મોટો ઝાટકો, ભારતમાં આ મોબાઈલ ફોનના મેન્યુફેક્ચરિંગ-બિઝનેસ પર લગાવશે રોક
- Business Idea: આ ખાસ વ્યવસાયથી મેળવી શકશો 5 ગણો નફો! આજે જ શરૂ કરો, જાણો કેવી રીતે થશે લાખોની કમાણી
- સ્પાઇસજેટના સિસ્ટમ પર થયો સાયબર અટેક, કેટલીક ફ્લાઈટ મોડી પડતા મુસાફર થયા પરેશાન