GSTV
Home » News » તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓનો વિરોધ

તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓનો વિરોધ

નસવાડી તાલુકાના તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો. વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો. હાટ બજાર ખોલવાનો નિર્ણય બલદવામાં નહીં આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વેપારીઓએ સત્તાધીશોનો ઘેરાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા. હાટ બજારનું ઉદ્ધઘાટન કરવા ગયેલા નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશોનો ઘેરાવ કરી વેપારીઓએ સૂત્રોચાર કર્યા હતા. તો એપીએમસીના સત્તાધીશોએ મીડિયાને ઉડાઉ જવાબ આપીને કંઈ પણ કહેવાનું ટાળ્યું.

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 3 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

ગુજરાતમાં ખેડૂતોની દિવાળી બગડી, અહીં 3 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક બગડ્યો

Arohi

દિવાળીમાં ફટાકડા ફોડવાની આ છે ગાઈડલાઈન, માત્ર 2 કલાકની જ મળી છે છૂટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!