GSTV
Gujarat Government Advertisement

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Last Updated on February 28, 2020 by

સરકારી પોલી ટેકનિકલ કોલેજમાં ABVPએ હોબાળો કર્યો છે. હોબાળો કરી ABVPએ કોલેજ બંધ કરાવી છે. ચાલુ ક્લાસમાં ABVPના કાર્યકરો ઘુસી આવ્યા હતા અને હોબાળો કરી કોલેજ બંધ કરાવી છે. સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજોની સીટો ઘટાડવાના સરકારના નિર્ણયનો એબીવીપીએ વિરોધ કર્યો છે.

ABVPએ રાજ્યની સરકારી એન્જીનીયરીંગ અને ડિપ્લોમા કોલેજો બંધનું એલાન આપ્યું હતું. તેમ છતાં કોલેજો ચાલુ રાખતા ABVPએ હોબાળો કરી વિરોધ દર્શાવ્યો છે. એબીવીપીનું કહેવું છે કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ રૂપિયા પંદરસોથી બે હજાર રૂપિયામાં એન્જીનિયર બની શકે છે. પરંતુ સરકારે રાજ્યની સરકારી પોલીટેકનિક અને એન્જીનીયરીંગ કોલેજોમાં 10 હજારથી વધારે સીટો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેનો એબીવીપી દ્રારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!