GSTV

હવે Oppo કરશે સ્માર્ટ ટીવી સેગમેંટમાં એન્ટ્રી, આ બ્રાંડને આપશે ટક્કર

સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo ભારતમાં પોતાના સ્માર્ટફોન અને વાયરલેસ ઈયરબડ્સ માટે ઓળખવામાં આવે છે. તો હવે કંપનીએ પોતાના સ્માર્ટ-ટીવીને મોબાઈલ બ્રાંડની વચ્ચે ઉતારવાનો નિર્યણ કર્યો છે. કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટી કરી દીધી છે કે, તે સ્માર્ટ ટીવી લોન્ચ કરવા જઈ રહી છે.

OnePlus

ચીની કંપનીએ Oppo ડેવલપર કોન્ફ્રેંસ (ODC) 2020 દરમિયાન જાહેરાત કરી હતી કે, તે ચીની બજાર માટે ColorOS 11 અને Oppo Watch ECG એડિસનને ઉતારી શકે છે. કંપનીનું કહેવુ છે કે, તે સ્માર્ટ ટીવીના ક્ષેત્રમાં વિસ્તાર કરી રહી છે. કંપનીનું કહેવુ છે કે, નવા સ્માર્ટ ટીવી આગામી મહીનાના ઓક્ટોબરથી લોન્ચ થઈ શકે છે.

3C અને બ્લૂટૂથ SIG પ્રમાણપત્ર પ્રાપ્ત

Oppo ના જનલર મેનેજર યી વેઈએ પોતાની અપકમિંગ સ્માર્ટ ટીવી વિશે વધારે ખુલાસો કર્યો નથી. જોકે તેમણે કહ્યુ છે કે, સ્માર્ટ ટીવીને લોન્ચ કંપનીના ઉપકરણોના કારણે IoT નેટવર્કના વિસ્તારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, OppO સ્માર્ટ ટીવી બે સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરી શકે છે. જે અંતર્ગત પ્રથમ 55 ઈંચ અને બીજી 65 ઈંચની હોઈ શકે છે. Oppo ના અપકમિંગ ટીવી અને તેમના રિમોટ કંટ્રોલને હાલમાં જ 3C અને બ્લૂટૂથ SIG પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે.

xiaomiએ Mi TV 4A અને Mi TV 4A Pro સાથે ટક્કર

ભારતમાં Oppoની આગામી સ્માર્ટ ટીવીની સરખામણી Xiaomi સાથે થઈ શકે છે. Xiaomi બ્રાંડના બે સ્માર્ટ ટીવી તમને 15 હજારથી ઓછાની રેન્જમાં મળી જશે. આ કંપનીએ Mi TV 4A (કિંમત 13500 રૂપિયા) અને Mi TV 4A Pro(કિંમત 12999 રૂપિયા) બે મોડલ કાઢ્યા છે. આ બંને ટીવીના ફીચર્સમાં વધારે અંતર જ નહી. તેની ડિસ્પ્લેમાં રીફ્રેશ રેટની સાથે એક વિવિડ પિક્ચર મોડ આપવામાં આવ્યો છે. જેમાં પિક્ચરની ક્વોલિટી સારી દેખાઈ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!