GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આજે લોન્ચ થયો Oppo Reno 4 Pro, ચીનમાં પહેલાં જ થઈ ચુક્યું છે લોન્ચીંગ

ચીની સ્માર્ટફોન બનાવતી કંપની ઓપોએ ભારતમાં રીનો 4 પ્રો લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે,31 જુલાઈના રોજ એઆર બેસ્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં વનપ્લસે પણ એઆર ઈવેન્ટમાં વનપ્લસ નોર્ડ લોન્ચ કર્યો હતો. જો કે આ ઈવેન્ટ દર્શકોને ખાસ પસંદ પડી ન હતી. ઓપો પણ ચીની કંપની બીબીકે ઈલેકટ્રોનિક્સની સબસિડરી છે. જેવી રીતે વનપ્લસ છે. તેવામાં કંપની એક બીજાની કોપી કરી રહી છે. લોન્ચ ઈવેન્ટની શરૂઆત 31 જુલાઈએ બપોરે 12.30 વાગ્યાથી શરૂ થયું છે. જેને કંપનીના ઓફિશીયલ યુ-ટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો.

ઓપો રીનો 4 પ્રોમાં શું હશે ખાસ

ચીનમાં આ સ્માર્ટફોન પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. કંપનીએ ભારતમાં આ વેરીઅન્ટમાં લોન્ચ કરવાની આશા છે. આ સ્માર્ટફોનમાં 605 ઈંચની કવર્ડ ડિસ્પ્લે દેવામાં આવશે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 756G પ્રોસેસર ઉપર ચાલશે. અને તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. આ સીરીઝ હેઠળ ઓપો પ્રિમિયમ સ્માર્ટફોન્સ લોન્ચ કરે છે. અત્યારસુધીની મળી રહી માહિતી પ્રમાણે આ સ્માર્ટફોમનમાં બેજલ લેસ ડિસ્પ્લે દેવામાં આવશે. આ સિવાય તેમાં 65 વોટનું SuperVOOC 2.0 ફ્લૈશ ચાર્ટ સપોર્ટ પણ દેવામાં આવી શકે છે. આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટની ડિસ્પ્લે દેવામાં આવી શકે છે. ફોનની ડિસ્પ્લે કવર્ડ હશે અને તેમાં પંચહોલ દેવામાં આવશે. કંપનીએ આ સ્માર્ટફોનનું ટીઝર જાહેર કરી દીધું છે. સેલ્ફી માટે આ સ્માર્ટ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

Related posts

આ કેસ ચાલ્યો તો ફેસબુકનું દેવાળું નીકળી જશે, 500 અબજ ડોલરનો થયો અહીં દાવો

Mansi Patel

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!