GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Oppoએ સ્માર્ટફોનની માર્કેટ પ્રાઈઝમાં કર્યો ઘટાડો, જાણો તેની નવી કિંમતો

Oppoએ ઓગસ્ટમાં Reno 2 સીરીઝનાં ત્રણ સ્માર્ટ ફોન લોન્ચ કર્યા હતા. હવે, લગભગ બે મહિના વીતી ગયા પછી, ઓપ્પોએ બે સિરીઝના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે.

Reno 2Fના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે બદલાયેલા ભાવમાં તે એમેઝોન પર સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. તે 23,990 રૂપિયામાં ખરીદી શકાય છે. એ જ રીતે,Reno 2 સીરીઝનો બીજો સ્માર્ટફોન, રેનો 2 ઝેડની કિંમતમાં પણ રૂ .2,000 નો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તે 27,990 રૂપિયામાં ખરીદી શકાશે.

Oppo Reno 2Fની વિશિષ્ટતાઓ

આ સ્માર્ટફોનમાં 6.53-ઇંચની ફુલ-એચડી + (1080×2340 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે, ઓક્ટા-કોર MediaTek Helio P70પ્રોસેસર, 8GB રેમ 48MPક્વાડ કેમેરા, 16 એમપી પોપ-અપ સેલ્ફી કેમેરા, અને 4,000 એમએએચની બેટરી VOOC 3.0 ફ્લેશ ચાર્જ તકનીક સાથે છે.

Oppo Reno 2Zનું સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 6.53 ઈંચ ફુલ HD+ (1,080 x 2,340 પિક્સલ) AMOLED ડિસ્પલે MediaTek Helio P9 પ્રોસેસર 8જીબી રેમ સાથે 48MP ક્વોડ કેમેરા સેટઅપ 16MP સેલ્ફી કેમેરા અને VOOC 3.0 ફ્લેશ ચાર્જ ટેક્નોલોજીની સાથે 4,000mAhની બેટરી ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!