GSTV

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

અમદાવાદ મહાનગરપાલિકાનુ માનીએ તો રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી પુરી થઇ ગઇ છે અને નવરાત્રી આસ પાસ રોડ રીસરફેસની કામગીરી કરવામાં આવશે. એટલે કે શહેરીજનોને સારા રોડ માટે નવરાત્રી સુધી રાહ જોવી પડશે. સોમવારે રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીની બેઠક યોજાઇ હતી. જેમા આ અંગે ચર્ચા કરવામા આવી.

આ સાથે કમીટીમા વિરાટનગર ફલાય ઓવર જે હાલ નીર્માણાધીન છે તે બ્રીઝની કામગીરી પુર્ણ કરવાની મુદત એક વર્ષ લંબાવી આપવામા આવી. આ કામગીરી 13 જાન્યુઆરી 2020 સુધીમા પુર્ણ કરવાની હતી. જે પુર્ણ ન થઇ હોવાથી કામ પુર્ણ થવાની સમય મર્યાદા એક વર્ષ વધારી જાન્યુઆરી 2021 કરવામા આવી.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!