GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અહીંની સરકાર હોટલમાં ખાવા પર આપી રહી છે અડધોઅડધ છૂટ, 50 ટકા બિલ સરકાર ભરશે

બ્રિટેનમાં હવે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા પર અડધુ જ બિલ આપવાનું રહેશે. અડધુ બિલ સરકાર આપસે. સરકારે આ પગલુ એટલા માટે ભર્યુ છે કે, કોરોનાના કારણે અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે. ચાંસેલર ઋષિ સુનકની શરૂ કરેલી યોજના ‘બહાર ખાઓ, જેથી લોકોની મદદ કરી શકાય’ પર 53,000થી વધારે રેસ્ટેરન્ટ, કાફે અને અન્ય આઉટલેટે સહી કરી પોતાની સહમતી દર્શાવી છે.

કોરોનાના કારણે બરબાદ થઈ રેસ્ટોરન્ટ ઈંડસ્ટ્રીઝ

કોરોનાના કારણે બરબાદ થયેલી રેસ્ટોરન્ટ ઈંડસ્ટ્રીઝને પાટા પર લાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઓગસ્ટમાં સોમવાર અને બુધવાર સુધી રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરવા પર 50 ટકાની છૂટ આપવામાં આવશે. પ્રતિવ્યકિત 10 પાઉન્ડની છૂટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ 10 દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વખત ઉઠાવી શકાશે.

રેસ્ટોરન્ટ, બાર અને કાફેમાં 10 લાખ લોકોને મળી રોજગારી

ચાંસેલર સુનકે જણાવ્યુ હતું કે, અમારી રેસ્ટોરન્ટ, કાફે અને બાર અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેનાથી 10 લાખ લોકોને રોજગારી મળી છે. જે કોરોનાના કારણે બરબાદ થયા હતા. એટલા માટે જરૂરી છેકે, સરકાર તેમને આવી પરિસ્થિતીમાં મદદ કરે.

READ ALSO

Related posts

કેબિનેટ મંત્રીનું નિવેદન, ખેડૂતોના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય

pratik shah

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!