GSTV

કોંગ્રેસના જ નેતાએ કોંગ્રેસની હારનું કારણ જણાવી દીધું છે

Last Updated on September 9, 2019 by Mayur

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે જણાવ્યુ કે, કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જશે તો ઝીરો થઈ જશે. જેથી આપણી જવાબદારી ધર્મનિરપેક્ષતાની રક્ષા કરવાની છે. તેમણે દાવો કર્યો કે, ભાજપના શાસક અને તેના સહયોગીઓ દ્વારા હિંદુ હોવાનો કરવામાં આવતો દાવો બ્રિટિશ ફૂટબોલના સમર્થકોની ટીમ પ્રત્યે વફાદારીથી અલગ નથી. તેમણે કહ્યુ કે, ભાજપ હિંદુત્વને વિકૃત કરી રહી છે.

સત્તામાં બેઠેલા જે લોકો હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે. તે ખરેખર હિંદુત્વ નથી. ભાજપ દ્વારા કરવામાં આવતા બહુસંખ્યકનુ તૃષ્ટીકરણ દેશ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. થરૂરે કહ્યુ કે, ભાજપની સફળતાથી અંજાયા વગર કોંગ્રેસે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવુ પડશે.

READ ALSO

Related posts

ઘોર કળિયુગ/ 3 વર્ષથી 71 વર્ષના દાદા કરી રહ્યા હતા સગીર પૌત્રીનો રેપ, ગર્ભવતી થવા પર કરાવ્યું એબોર્શન

Harshad Patel

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!