GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

કાઉન્ટિંગ હોલમાં 3 લોકો ઓન કરી શકશે મોબાઈલ ફોન જાણો કોણ હશે આ લોકો

વોટ ગણતરીમાં કોઈ પણ પ્રકારની છેડખાની ન થાય તે માટે ભારતના ચુંટણીપંચના પ્રમુખ સુમિત મુખર્જીએ ચુંટણીપંચના નિર્દેશો પ્રમાણે આદેશઓ આપી દીધા છે. તે મુજબ કાઉન્ટિંગ હોલની અંદર માત્ર ત્રણ લોકો પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે જાણો કોણ છે તે ત્રણ લોકો.

મુખર્જીએ પોતાના પત્રમા લખ્યું છે કે આ પત્ર ચુંટણીપંચના આદેશોને યાદ કરાવવા માટે લખવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઈલેક્ટ્રોનિકલી ટ્રાંસમિટેડ બેલેટ પેપર સિસ્ટમથી વોટોની ગણતરી માટે OTPની જરૂરીયાત પડે છે. આ OTP માત્ર મોબાઈલ પર આવે છે. એવામાં પંચે આરઓ, એઆરઓ અને કાઉન્ટિંગ સુપરવાઈજરને મોબાઈલ રાખવાની અનુમતી આપવામાં આવી છે.

જોઈને તરત જ કરવો પડશે સ્વિચ ઓફ

ETPBS પર લોગિન કરવાના સમયે ફોન ઓન કરીને OTP મળ્યા પછી તરત જ સ્વિચ ઓફ કરવો પડશે ફોન અને હોલની બહાર ત્યાંના સીનિયર મોસ્ટ ઓફિસરને જમા કરાવવા પડશે.

READ ALSO

Related posts

ચીનની નાલાયકી સામે આજે PMOમાં ટોપ લેવલની બેઠક: આ રહ્યાં હાજર, જવાબ આપશે ભારત

Mansi Patel

કોરોનાના આતંક વચ્ચે સારા સમાચાર, દેશમાં રિકવરી રેટ વધીને 41.61% થયો

Ankita Trada

ચીને મોબાઈલ આર્ટિલરી અને ભારે વાહનો સાથે ભારતથી 3 ગણા સૈનિકો ગોઠવ્યા સરહદ પર, ભારતીય સૈનિકોને છે આ આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!