રાજ્યમાં વધતા કોરોના કેસ વચ્ચે સોશિયલ મિડીયા પર ચાલતી અફવા વચ્ચે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે રાત્રિ કફ્રફ્યુ વિના અન્ય કોઈ વધારાના કરફ્યૂની કોઈ વિચારણા નથી. અમદાવાદમાં પણ વિક એન્ડ કરફ્યૂની વિચારણા નથી.
અન્ય મહાનગરોમાં પણ રાત્રિ કરફ્યૂની કોઈ વિચારણા નથી. ચાની કિટલી કે પાનના ગલ્લા વાળાઓના કારણે સંક્રમણ વકરતુ હોવાની વાતને પણ તેઓએ નકારી દીધી છે. તેમણે કહ્યું કે, લોકોના ટોળા એકત્ર ન થાય તે જરૂરી છે. માસ્ક પહેરવામા આવે તે જરૂરી છે અને નાસ્તાની દુકાને લોકો નાસ્તો કરવા એકત્ર ન થાય. પરંતુ પેકિંગ કરીને ચાલ્યા જાય તેના પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
READ ALSO
- VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત
- સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
- વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું છે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?
- પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ
- 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા : 3300 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, બજેટ પહેલાં રાખજો સાવધાની નહીં તો મર્યા