GSTV
Gujarat Government Advertisement

માત્ર એક જ સ્ટેપથી Truecaller વગર નિકાળો કોઇ પણ નંબરનું લોકશન…….

Last Updated on July 7, 2018 by

ફોન પર ઘણી વખત અજાણ્યા નંબરથી કોલ આવતા હોય છે. કેટલાક કોલ તો એવા પણ હોય છે, જે વારંવાર પરેશાન કરે છે. એવામાં યૂઝર આ નંબરને બ્લેક લિસ્ટેડ કરી દે છે અથવા તો કોલ જ ઉપાડતો નથી. જે યૂઝરના ફોનમાં Truecaller એપ હોય છે, એમને ઘણી વખત ફોનનું લોકેશન અને કોના નામ પર રજિસ્ટર્ડ છે, એ માટે માહિતી મળતી હોય છે. પરંતુ જેની પાસે આ એપ નથી, એ લોકો જાણી શકતા નથી. જો કે bharatiyamobile એવી વેબસાઇટ છે. જ્યાંથી કોઇ પણ નંબરની ડિટેલ ઘર બેઠા જ જાણી શકીએ છીએ.

સૌથી પહેલા પોતાના ફોન અથવા ડેસ્કટોપ પર trace.bharatiyamobile.com વેબસાઇટ ઓપન કરો.

અહીંયા કોઇ પણ નંબરને નાંખીને સર્ચ કરો ત્યારે એનાથી જોડાયેલી ડિટેલ અને લોકેશન જોવા મળે છે.

અહીંયા જે ડિટેલ સર્ચ થાય છે એમ નંબરથી જોડાટેલી ટેલિકોમ ઓપરેટરની પણ જાણકારી આપેલી હોય છે. સાથે જ નંબર GSM છે અથવા CDMA છે એની પણ ડિટેલ હોય છે.

સાથે જ નંબરથી જોડાયેલી અન્ય ડિટેલ અહીંયા નીચેની તરફ મેન્શન હોય છે. જેમાં ફોન કયા રાજ્યનો છે એ જાણકારી પણ હોય છે.

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!